primary school sangasar

ta: Dholera, dist: Ahmedabad, C.R.C: Hebatpur

In this blog

September 2, 2016

કવિ અને તેમનું હુલામણું નામ (ઉપનામ)

કવિ અને તેમનું  હુલામણું નામ (ઉપનામ)
બાદરાયણ -
ભાનુશંકર વ્યાસ
બુલબુલ -
ડાહ્યાભાઈ દેરાસરી
 બેકાર -
ઈબ્રાહીમ પટેલ
 બેફામ -
બરકતઅલી વિરાણી
 મકરંદ -
રમણભાઈ નીલકંઠ
 પ્રેમસખિ -
પ્રેમાનંદ સ્વામી
 અઝિઝ -
ધનશંકર ત્રિપાઠી
 અદલ -
અરદેશર ખબરદાર
અનામી -
રણજિતભાઈ પટેલ
 અજ્ઞેય -
સચ્ચિદાનંદ વાત્સ્યાયન
 ઉપવાસી -
ભોગીલાલ ગાંધી
ઉશનસ્ -
નટવરલાલ પંડ્યા

 કલાપી -
સુરસિંહજી ગોહિલ
મસ્ત, બાલ, કલાન્ત -
બાલશંકર કંથારિયા
મસ્તકવિ -
ત્રિભુવન ભટ્ટ
કાન્ત -
મણિશંકર ભટ્ટ
 કાકાસાહેબ -
દત્તાત્રેય કાલેલકર
ઘનશ્યામ -
કનૈયાલાલ મુનશી
ગાફિલ -
મનુભાઈ ત્રિવેદી
ચકોર -
બંસીલાલ વર્મા
ચંદામામા -
ચંદ્રવદન મેહતા
જયભિખ્ખુ -
બાલાભાઈ દેસાઈ
જિપ્સી -
કિશનસિંહ ચાવડા
 ઠોઠ નિશાળીયો -
બકુલ ત્રિપાઠી
દર્શક -
મનુભાઈ પંચોળી
 દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી -
 રામનારાયણ પાઠક
 ધૂમકેતુ -
ગૌરીશંકર જોષી
નિરાલા -
સૂર્યકાન્ત ત્રિપાઠી
 પતીલ - જ
મગનલાલ પટેલ
 પારાર્શય -
મુકુન્દરાય પટણી
 પ્રાસન્નેય -
હર્ષદ ત્રિવેદી
 પ્રિયદર્શી -
મધુસૂદેન પારેખ
પુનર્વસુ -
લાભશંકર ઠાકર
 પ્રેમભક્તિ -
કવિ ન્હાનાલાલ
ફિલસુફ -
ચીનુભઈ પટવાજ
મૂષિકાર -
રસિકલાલ પરીખ
 લલિત -
જમનાશંકર બૂચ
 વનમાળી વાંકો -
દેવેન્દ્ર ઓઝા
 વાસુકિ -
ઉમાશંકર જોષી
વૈશંપાયન -
કરસનદાસ માણેક
 શયદા -
હરજી દામાણી
 શિવમ સુંદરમ્ -
હિંમતલાલ પટેલ
 શૂન્ય -
 અલીખાન બલોચ
 શૌનિક -
અનંતરાય રાવળ
સત્યમ્ -
 શાંતિલાલ શાહ
 સરોદ -
મનુભાઈ ત્રિવેદી
 સવ્યસાચી -
ધીરુભાઈ ઠાકોર
 સાહિત્ય પ્રિય -
ચુનીલાલ શાહ
 સેહેની -
બળવંતરાય ઠાકોર
સુધાંશુ -
દામોદર ભટ્ટ
 સુન્દરમ્ -
ત્રિભુવનદાસ લુહાર
 સોપાન -
મોહનલાલ મેહતા
સ્નેહરશ્મિ -
ઝીણાભાઈ દેસાઈ
 સહજ -
વિવેક કાણ
રમણભાઈ નીલકંઠ –
 ’મકરંદ’
ત્રિભુવનદાસ લુહાર –
 ‘સુન્દરમ’ ,’ત્રિશુલ'
મનુભાઈ પંચોળી –
’ દર્શક’
લાભશંકર ઠાકર –
’લઘરો’
નટવરલાલ પંડ્યા  –
 ‘ઉશનસ’
કનૈયાલાલ મુનશી –
 ‘ઘનશ્યામ ‘
હર્ષદ ત્રિવેદી  –
’પ્રાસન્નેય ‘
ભાનુશંકર વ્યાસ  –
‘બાદરાયણ’
 ગૌરીશંકર જોશી  –
  ‘ધૂમકેતુ ‘
બાલશંકર કંથારિયા –
’કલાન્ત ‘, ’મસ્ત’

5 comments:

Best Viewed in Internet Explorer 7 or above, Google Chrome,Operamini,Uc browser and FireFox 3.5 or above browsers.