primary school sangasar

ta: Barwala, dist: Ahmedabad, C.R.C: Hebatpur

In this blog

September 2, 2016

કવિ અને તેમનું હુલામણું નામ (ઉપનામ)

કવિ અને તેમનું  હુલામણું નામ (ઉપનામ)

💐બાદરાયણ -
🍭ભાનુશંકર વ્યાસ

💐બુલબુલ -
🍭ડાહ્યાભાઈ દેરાસરી

💐 બેકાર -
🍭ઈબ્રાહીમ પટેલ

💐 બેફામ -
🍭બરકતઅલી વિરાણી

💐 મકરંદ -
🍭રમણભાઈ નીલકંઠ

💐 પ્રેમસખિ -
🍭પ્રેમાનંદ સ્વામી

💐 અઝિઝ -
🍭ધનશંકર ત્રિપાઠી

💐 અદલ -
🍭અરદેશર ખબરદાર

💐અનામી -
🍭રણજિતભાઈ પટેલ

💐 અજ્ઞેય -
🍭સચ્ચિદાનંદ વાત્સ્યાયન

💐 ઉપવાસી -
🍭ભોગીલાલ ગાંધી

💐ઉશનસ્ -
🍭નટવરલાલ પંડ્યા

💐 કલાપી -
🍭સુરસિંહજી ગોહિલ

💐મસ્ત, બાલ, કલાન્ત -
🍭બાલશંકર કંથારિયા

💐મસ્તકવિ -
🍭ત્રિભુવન ભટ્ટ

💐કાન્ત -
🍭મણિશંકર ભટ્ટ

💐 કાકાસાહેબ -
🍭દત્તાત્રેય કાલેલકર

💐ઘનશ્યામ -
🍭કનૈયાલાલ મુનશી

💐ગાફિલ -
🍭મનુભાઈ ત્રિવેદી

💐ચકોર -
🍭બંસીલાલ વર્મા

💐ચંદામામા -
🍭ચંદ્રવદન મેહતા

💐જયભિખ્ખુ -
🍭બાલાભાઈ દેસાઈ

💐જિપ્સી -
🍭કિશનસિંહ ચાવડા

💐 ઠોઠ નિશાળીયો -
🍭બકુલ ત્રિપાઠી

💐દર્શક -
🍭મનુભાઈ પંચોળી

💐 દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી -
🍭 રામનારાયણ પાઠક

💐 ધૂમકેતુ -
🍭ગૌરીશંકર જોષી

💐નિરાલા -
🍭સૂર્યકાન્ત ત્રિપાઠી

💐 પતીલ - જ
🍭મગનલાલ પટેલ

💐 પારાર્શય -
🍭મુકુન્દરાય પટણી

💐 પ્રાસન્નેય -
🍭હર્ષદ ત્રિવેદી

💐 પ્રિયદર્શી -
🍭મધુસૂદેન પારેખ

💐પુનર્વસુ -
🍭લાભશંકર ઠાકર

💐 પ્રેમભક્તિ -
🍭કવિ ન્હાનાલાલ

💐ફિલસુફ -
🍭ચીનુભઈ પટવાજ

💐મૂષિકાર -
🍭રસિકલાલ પરીખ

💐 લલિત -
🍭જમનાશંકર બૂચ

💐 વનમાળી વાંકો -
🍭દેવેન્દ્ર ઓઝા

💐 વાસુકિ -
🍭ઉમાશંકર જોષી

💐વૈશંપાયન -
🍭કરસનદાસ માણેક

💐 શયદા -
🍭હરજી દામાણી

💐 શિવમ સુંદરમ્ -
🍭હિંમતલાલ પટેલ

💐 શૂન્ય -
🍭 અલીખાન બલોચ

💐 શૌનિક -
🍭અનંતરાય રાવળ

💐સત્યમ્ -
🍭 શાંતિલાલ શાહ

💐 સરોદ -
🍭મનુભાઈ ત્રિવેદી

💐 સવ્યસાચી -
🍭ધીરુભાઈ ઠાકોર

💐 સાહિત્ય પ્રિય -
🍭ચુનીલાલ શાહ

💐 સેહેની -
🍭બળવંતરાય ઠાકોર

💐સુધાંશુ -
🍭દામોદર ભટ્ટ

💐 સુન્દરમ્ -
🍭ત્રિભુવનદાસ લુહાર

💐 સોપાન -
🍭મોહનલાલ મેહતા

💐સ્નેહરશ્મિ -
🍭ઝીણાભાઈ દેસાઈ

💐 સહજ -
🍭વિવેક કાણ

💐રમણભાઈ નીલકંઠ –
🍭 ’મકરંદ’

💐ત્રિભુવનદાસ લુહાર –
🍭 ‘સુન્દરમ’ ,’ત્રિશુલ'

💐મનુભાઈ પંચોળી –
🍭’ દર્શક’

💐લાભશંકર ઠાકર –
🍭’લઘરો’

💐નટવરલાલ પંડ્યા  –
🍭 ‘ઉશનસ’

💐કનૈયાલાલ મુનશી –
🍭 ‘ઘનશ્યામ ‘

💐હર્ષદ ત્રિવેદી  –
🍭’પ્રાસન્નેય ‘

💐ભાનુશંકર વ્યાસ  –
🍭‘બાદરાયણ’

💐 ગૌરીશંકર જોશી  –
🍭  ‘ધૂમકેતુ ‘

💐બાલશંકર કંથારિયા –
🍭’કલાન્ત ‘, ’મસ્ત’

September 1, 2016

"शुक्र है शिक्षक हूँ"

"शुक्र है शिक्षक हूँ"

नेता नहीं, एक्टर नहीं, रिश्वत खोर नहीं,
शुक्र है शिक्षक हूँ , कुछ और नही...

न मैं स्पाइसजेट में घूमने वाला गरीब हूँ,
न मैं किसी पार्टी के करीब हूँ...

कभी राष्ट्रीयता की बहस में मैं पड़ता नहीं...
मैं जन धन का लूटेरा या टैक्स चोर नहीं,
शुक्र है शिक्षक हूँ कुछ और नहीं...

न मेरे पास मंच पर चिल्लाने का वक्त है ,
न मेरा कोई दोस्त अफज़ल , याकूब का भक्त है...
न मुझे देश में देश से आज़ादी का अरमान है,
न मुझे 2 - 4 पोथे पढ़ लेने का गुमान है..

मेरी मौत पर गन्दी राजनीति नहीं, कोई शोर नही,
शुक्र है शिक्षक हूँ, कुछ और नही ...

मेरे पास मैडल नही वापस लौटाने को,
नक़ली आँसू भी नही बेवजह बहाने को...
न झूठे वादे हैं, न वादा खिलाफी है,
कुछ देर चैन से सो लूँ इतना ही काफी है...

बेशक खामोश हूँ, मगर कमज़ोर नही,
शुक्र है शिक्षक हूँ कुछ और नही..

मैं और सड़क एक जैसे कहलाते हैं
क्योंकि हम दोनों वहीं रहते है
लेकिन सबको मंजिल तक पहुँचाते हैं,
रोज़ वही कक्षा, वही बच्चे, पर होता मैं कभी बोर नहीं,
शुक्र है  मैं शिक्षक हूँ ... कुछ और नहीं.

Full pay order

Best Viewed in Internet Explorer 7 or above, Google Chrome,Operamini,Uc browser and FireFox 3.5 or above browsers.
Shu tamara mobile ma facebook ke blog post gujarati ma lakheli hoy to nathi joi shakati ? to operamini browser download kari tema www. lakhva ni jagya ma opera:config athva config: type karo etle new settings open thase tema ek option hase "use bitmap fonts for complex scripts" tema yes kari save karo have tame mobile ma gujrati ma fb k blog post joi shaksho..
click here for live demo